ઢાંચો:POTD-wA
From Wikipedia, the free encyclopedia
વધુ માહિતી આજનું ચિત્ર ...
![]() આજનું ચિત્ર | |
---|---|
![]() | |
સીતાફળ સીતાફળ એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળનું વાવેતર કરવામાં આવે છે. |
બંધ કરો