અહિંયાથી ગીર અભયારણ્ય હટાવવામાં આવેલ છે. કારણ?--Tekina ૦૮:૪૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ગીર અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ બન્ને અલગ અલગ અસ્તિત્વ ઘરાવતી વસ્તુ છે. --Tekina ૦૮:૪૫, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- જી હા, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભરારણ્ય બે અલગ ક્ષેત્રો છે તે તો જ્ઞાત હતું, પરંતુ ગિરનાર અભયારણ્ય અને ગીર અભયારણ્ય એ બંને એક જ હશે તેમ માનીને તેને દૂર કર્યું હતું. પાછું લાવીને મુક્યું છે. ચોક્સાઈ કરી લેશો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૬, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)