![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a6/Warm_up_at_the_DW_Stadium%252C_Wigan_-_geograph.org.uk_-_2012508.jpg/640px-Warm_up_at_the_DW_Stadium%252C_Wigan_-_geograph.org.uk_-_2012508.jpg&w=640&q=50)
ડી. ડબલ્યુ. સ્ટેડિયમ
From Wikipedia, the free encyclopedia
ડી. ડબલ્યુ. સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં વિગાન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે,[5] જે ૨૫,૧૩૮ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. જેનું સંચાલન વિગાન ફૂટબૉલ કંપની લિ.દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.[3] મુખ્યદાતાના નામ પરથી સ્ટેડીયમનું નામ ડીડબલ્યુ રાખવામાં આવ્યુ છે.[6] તેને વિગાન ઍથલેટીક્સ સ્ટેડીયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.[7]
Quick Facts સ્થાન, અક્ષાંશ-રેખાંશ ...
![]() | |
![]() | |
સ્થાન | વિગાન, ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 53°32′52″N 2°39′14″W |
માલિક | દેવ વેલેન[1] |
સંચાલક | વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ |
બેઠક ક્ષમતા | ૨૫,૧૩૮[2] |
મેદાન માપ | ૧૦૫ x ૬૮ મીટર ૧૧૫ × ૭૪ યાર્ડ[2] |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
બાંધકામ | ૧૯૯૯[3][4] |
શરૂઆત | ૭ ઓગસ્ટ ૧૯૯૯ |
બાંધકામ ખર્ચ | £ ૩,૦૦,૦૦,૦૦૦[4] |
ભાડુઆતો | |
વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ |
બંધ કરો