ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ડાય મીણસાર નદી અથવા ડાઇ-મીનસર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી મીનસર (મીણસાર) નજીકથી નીકળે છે અને ભાદર પુલ આગળ મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૦૦ કિમી છે. નદીનું કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૮૦ ચોરસ કિમી છે.[1]
પોરબંદરના નકશા મુજબ આ નદી ઓઝત નદીની સહાયક નદી છે. આ નદી પર ડાય મીણસાર જળાશય યોજના આવેલી છે જેનું સ્ત્રાવક્ષેત્ર ૮૫ ચોરસ કિમી છે.[2]
ગોપના ડુંગરમાંથી નીકળતી આ નદીમાં ખંભાળા અને ફોદારા ડેમના પાણી જોડાય છે. પોરબંદરના કંડોરણ ગામથી થઈ ને અંતે મોકર વન પક્ષી અભ્યારણમાં પ્રવેશે છે અને અંતે કર્લી જળાશયમાં થઈ ને દરિયામાં ભળે છે.
ચોમાસા દરમિયાન આ નદી ઘેડ વિસ્તાર માટે અતિઉપયોગી સાબિત થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.