ટ્રાન્સપોર્ટ ફોર લંડન
લંડનનું જાહેર પરિવહન નિગમ / From Wikipedia, the free encyclopedia
ટ્રાન્સપોર્ટ ફોર લંડન (અંગ્રેજી: Transport for London, ટીએફએલ) એ સ્થાનિક સરકારી નિગમ છે જે ગ્રેટર લંડન વિસ્તારના પરિવહન માટે જવાબદાર છે. તે સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું વ્યૂહાત્મક રીતે પ્રબંધન કરે છે.[1] તેનું મુખ્યાલય વેસ્ટમિનિસ્ટર શહેરમાં વિન્ડસર હાઉસ ખાતે આવેલ છે.[2]
Quick Facts ટ્રાન્સપોર્ટ ફોર લંડન, સામાન્ય માહિતી ...
ટ્રાન્સપોર્ટ ફોર લંડન | |
---|---|
સામાન્ય માહિતી | |
કાર્ય-વિસ્તાર | ગ્રેટર લંડન |
સ્થાનિક | લંડન, ઈંગ્લેન્ડ |
સ્ટેશનની સંખ્યા | ૨૭૦ |
વાર્ષિક આવનજાવન | ૧,૧૦,૭૦,૦૦,૦૦૦ |
મુખ્ય અધિકારી | લંડનના મેયર, બોરીસ જ્હોનસન |
મુખ્યાલય | વિન્ડસર હાઉસ, વિક્ટોરિયા સ્ટ્રીટ, વેસ્ટમિનિસ્ટર, લંડન |
વેબસાઈટ | http://www.tfl.gov.uk/ |
કામગીરી | |
કામગીરીની શરૂઆત | ૩ જુલાઈ ૨૦૦૦ |
તકનિકી માહિતી | |
સમગ્ર તંત્રની લંબાઈ | 249 mi (401 km) |
બંધ કરો