ટેક્લોબેન
From Wikipedia, the free encyclopedia
ટેક્લોબેન (વરય: Siyudad han Tacloban , તગલોગ: Lungsod ng Tacloban, સિબુઆનો: Dakbayan sa Tacloban, સરળ ચીની: 獨魯萬 પારંપરિક ચીની: 独鲁万) ફિલિપાઇન્સ દેશમાં આવેલું શહેર છે. આ શહેર લેટે (Leyte) પ્રાંતનું મુખ્ય મથક છે તેમ જ લેટેના અખાત (Leyte gulf)માં આવેલું બંદર છે. ટેક્લોબેન મનિલા શહેરથી અગ્નિ દિશામાં લગભગ ૩૬૦ માઇલના અંતરે આવેલું છે. આ શહેર પૂર્વી વિસાયસ (Eastern Visayas)નું પ્રાદેશિક કેન્દ્ર પણ છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/22/Ph_locator_leyte_tacloban.png/220px-Ph_locator_leyte_tacloban.png)
- ટેક્લોબેન શહેર આકાશ-દર્શન ઘુમ્મટ
- લેટે પ્રાંત મુખ્યાલય સામેથી
- લેટે પ્રાંત મુખ્યાલય બાજુ પરથી
- ટેક્લોબેનના પાસલુબોન્ગ
- ટેક્લોબેન ખાતે એક ગોલ્ફ ક્લબ
- ટેક્લોબેન ખાતે એક ચર્ચ
- ટેક્લોબેન ઇ.સ. ૧૮૯૯ના વર્ષમાં
- ટેક્લોબેન આકાશમાંથી
- લેટે પ્રાંત મુખ્યાલય ખાતે ભીંતચિત્ર