જ્હોન રસ્કિન
અંગ્રેજ લેખક અને વિવેચક (1819–1900) / From Wikipedia, the free encyclopedia
જ્હોન રસ્કિન, (૮ ફેબ્રુઆરી ૧૮૧૯, લંડન, ઇંગ્લેંડ – ૨૦ જાન્યુઆરી ૧૯૦૦, કોનિસ્ટન, લેન્કેશાયર) કલા, સ્થાપત્ય, અને સમાજના વિવેચક હતા. તદુપરાંત તે પેઇન્ટર અને વિક્ટોરિયન પોલેમિકલ ગદ્યના લેખક જે સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તન લાવવા માંગતા હતા.[1]
Quick Facts જ્હોન રસ્કિન, જન્મ ...
જ્હોન રસ્કિન | |
---|---|
જ્હોન રસ્કિન, ૧૮૬૩ | |
જન્મ | (1819-02-08)8 February 1819 ૫૪ હંટર સ્ટ્રીટ, બ્રૂન્સવિક સ્ક્વેર, લંડન, ઈંગ્લેન્ડ |
મૃત્યુ | 20 January 1900(1900-01-20) (ઉંમર 80) બ્રેંટવૂડ, કોનિસ્ટન, લેન્કેશાયર, ઈંગ્લેન્ડ |
વ્યવસાય | લેખક, કળામિમાંસક, સામાજીક ચિંતક |
રાષ્ટ્રીયતા | અંગ્રેજ |
માતૃ શિક્ષણ સંસ્થા | ક્રાઇસ્ટ કોલેજ, ઓક્સફર્ડ કિંગ્સ કોલેજ, લંડન |
સમયગાળો | વિક્ટોરિયન યુગ |
નોંધપાત્ર સર્જનો |
|
જીવનસાથી | એફી ગ્રે (લ. 1848; ann. 1854) |
સહી |
બંધ કરો