From Wikipedia, the free encyclopedia
જોરહટ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જોરહટ જિલ્લાનું મુખ્ય મથક જોરહટ શહેરમાં આવેલું છે.
આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૮૫૧ ચોરસ કિલોમીટર જેટલું છે તથા તેની કુલ વસ્તી ૧૦,૦૯,૧૯૭ (૨૦૦૧ વસ્તીગણતરી પ્રમાણે) જેટલી છે.
આ જિલ્લામાંથી પસાર થતી બ્રહ્મપુત્રા નદીમાં ભારતીય ઉપખંડનો નદી વચ્ચે હોય એવો સૌથી મોટો દ્વીપ આવેલો છે, જે માજુલી બેટ તરીકે ઓળખાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.