જેલી માછલી
From Wikipedia, the free encyclopedia
જેલી માછલી સીલેન્ટરેટા સમુદાયનું જળચર પ્રાણી છે. આ બહુકોષીય દરિયાઈ પ્રાણીનું શરીર દેખાવમાં છત્રી જેવું લાગે છે. તેની ૧૩ પ્રજાતિઓ છે.[1][2]. તેના શરીરમાંથી ઘણા પ્રવર્ધ નીકળેલા હોય છે, જેને ટેન્ટકિલસ(tentacles) કહેવાય છે. તેની ત્રિજ્યા મર્યાદિત હોય છે. તેના શરીરના ઉપરના ભાગના મધ્યમાં ચહેરો અને મોં સાથે ચાર મુખભુજાઓ જોવા મળે છે.