જુહુ
મુંબઇનો એક પરાંવિસ્તાર / From Wikipedia, the free encyclopedia
જુહુ એ મુંબઈનો પરાં વિસ્તાર છે. તે મુખ્યત્વે જુહુ દરિયાકિનારા માટે જાણીતો છે. જુહુની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વર્સોવા, પૂર્વમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે અને દક્ષિણે ખાર વિસ્તાર આવેલાં છે. જુહુ એ શહેરના સૌથી વૈભવી વિસ્તારોમાંનો એક તેમજ બોલીવુડ સિતારાઓનું રહેઠાણ છે. નજીકના મુંબઈ ઉપનગરીય રેલ્વે સ્ટેશનમાં સાંતાક્રુઝ, અંધેરી અને વિલે પાર્લે (પશ્ચિમ અને હાર્બર લાઇન પર)નો સમાવેશ થાય છે.
Quick Facts જુહુ, દેશ ...
જુહુ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 19.10°N 72.83°E / 19.10; 72.83 | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
બંધ કરો
૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જે. આર. ડી. ટાટાએ તેમની પહેલી હવાઇ ઉડાન પુશ મોથ વિમાનમાં કરાચીથી અમદાવાદ થઇને જુહુ એરપોર્ટ પર ભરી હતી.[1][2]