વિકિપીડિયાના સહ-સ્થાપક From Wikipedia, the free encyclopedia
જિમ્મી વેલ્સ હુંતિવલી, અલબામા ખાતે જન્મ્યા હતા. એમણે એક નાની ખાનગી શાળામાં અભ્યાસ કરી, પછી એક યુનિવર્સિટીમાં સ્નાતક, અને ત્યારબાદ વાણિજ્ય શાખામાં અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વેલ્સ એક વાણિજ્ય કંપનીમાં નોકરી કરવા લાગ્યા અને ત્યારબાદ કેટલાક વર્ષો સુધી એમણે શિકાગો ખાતે એક વાયદા અને વિકલ્પ કંપનીના શોધ નિર્દેશક તરીકે કામ કર્યું. ઈ. સ. ૧૯૯૬ના વર્ષમાં જિમ્મી વેલ્સ અને એમના બે સાથીઓએ મળીને એક વેબ પોર્ટલની સ્થાપના કરી અને એમણે વિકિપીડિયા અને નુપેડિયા માટે પ્રારંભિક ધનરાશિ ઉપલબ્ધ કરાવી.
જિમ્મી વેલ્સ | |
---|---|
જિમ્મી વેલ્સ, ૨૦૦૮માં | |
જન્મની વિગત | ૮ જુલાઇ ૧૯૬૬ હન્ટ્સવિલે, અલબામા |
રહેઠાણ | સેન્ટ પિટર્સબર્ગ, ફ્લોરિડા યુ.એસ.એ. |
રાષ્ટ્રીયતા | અમેરિકા |
અભ્યાસ | ઓબર્ન વિશ્વવિદ્યાલય અલ્બામા વિશ્વવિદ્યાલય ઈંડિયાના વિશ્વવિદ્યાલય, બ્લૂમિંગટન |
વ્યવસાય | બેંકર ઇન્ટરનેટ વ્યાપારી |
ખિતાબ | EFF પાયોનિયર પુરસ્કાર (૨૦૦૬) ધ ઇકોનોમિસ્ટનો બિઝનેશ પ્રોસેસ પુરસ્કાર (૨૦૦૮) ધ ગ્લોબલ આઇકોન ઓફ ધ યર (૨૦૦૮) ગોટલિબ ડુવેઇલર પુરસ્કાર (૨૦૧૦)[1] |
બોર્ડ સભ્ય | વિકિમીડિયા ફાઉન્ડેશન ક્રીએટીવ કોમન્સ સોશિયલ ટેક્સ્ટ MIT સેન્ટર ફોર ક્લેક્ટિવ ઇન્ટેલિજેન્સ (સલાહકાર મંડળ) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.