જાફના
શ્રીલંકાનું શહેર / From Wikipedia, the free encyclopedia
જાફના (Jaffna) (તમિલ: யாழ்ப்பாணம் Yalpanam, સિંહાલી : යාපනය યાપન્યા) શ્રીલંકા દેશના ઉત્તરી પ્રાંતની રાજધાની છે . અહીં જાફના જિલ્લાનું મુખ્ય મથક પણ છે. વર્ષ ૨૦૧૨ની વસ્તીગણના પ્રમાણે આ શહેરની વસ્તી ૮૮,૧૩૮ જેટલી છે[1] અને શ્રીલંકા દેશનું બારમા ક્રમનું સૌથી મોટું શહેર છે.