From Wikipedia, the free encyclopedia
જાતિ એ મોટાભાગે વ્યવસાય આધારિત અને વારસાગત ઉતરી આવેલું સામાજીક માળખું છે, જે ખાસ સામાજીક નિયમો અને પ્રતિબંધો ધરાવે છે.[1][2] જાતિનો ખ્યાલ વિવિધ ધર્મોમાં રહેલો છે, પરંતુ તે ભારતીય સમાજમાં લાંબા સમયથી હજુ સુધી વ્યાપેલ છે.[3] જોકે, ભારતના જાતિવાદનું આર્થિક મહત્વ શહેરીકરણને લીધે ઘટી ગયું છે. જાતિ પ્રથાને ઘણી વખત કીડી જેવા પ્રાણીઓમાં રહેલા સામાજીક માળખા સાથે પણ સરખાવાય છે.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.