From Wikipedia, the free encyclopedia
મધ્યયુગી અને સામન્તી કાળમાં, પચ્છમ ભારતીય ઉપખંડનો પ્રદેશ સાર્વભૌમ અને સામન્તી રાજ્યો તરીકે જાડેજા વંશના વિવિધ રાજગૃહો દ્વારા શાસિત હતો.[1]
અધિકત્તમ જાડેજા રાજ્યો ગૈર-સલામિ રાજ્યો હતાં ; જાગિરો હતી.[2][3]
જાગિરનું નામ | જિલ્લો |
---|---|
ખીરસરા | રાજકોટ |
લોધિકા | રાજકોટ |
વડાળી | રાજકોટ |
ધ્રાફા | જામનગર |
કોટડા (નાયાણી) | મોરબી |
મૌવા | રાજકોટ |
મુળિલા ડેરી | જામનગર |
સતોદડ વાવડી | જામનગર |
શિશાંગ ચાંદલી | જામનગર |
વિરવાવ | જામનગર |
કોટડા (નાયાણી) | રાજકોટ |
માળીયા | મોરબી |
વિરપુર[4] | જામનગર |
ગઢકા | દ્વારકા |
ગવરીદડ | રાજકોટ |
જાળિયા | જામનગર |
કોઠારિયા | રાજકોટ |
મેઘપર (મકાજી) | જામનગર |
મેંગણી | જામનગર |
પાળ | રાજકોટ |
ભાડવા | જામનગર |
રાજપરા | જામનગર |
શાહપુર | દ્વારકા |
સાંતલપુર | બનાસકાંઠા |
કાંગશિયાળી | રાજકોટ |
ચાડચત | બનાસકાંઠા |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.