જાંબુ (વૃક્ષ)
From Wikipedia, the free encyclopedia
જાંબુ (વર્ગીકૃત નામકરણ Syzygium cumini ) એક સદાપર્ણી વૃક્ષ છે. આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.
Quick Facts જાંબુ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
જાંબુ | |
---|---|
જાંબુ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Myrtales |
Family: | Myrtaceae |
Genus: | 'Syzygium' |
Species: | ''S. cumini'' |
દ્વિનામી નામ | |
Syzygium cumini (L.) Skeels. | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[1] | |
|
બંધ કરો