![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/Flag_of_Jamaica.svg/langgu-640px-Flag_of_Jamaica.svg.png&w=640&q=50)
જમૈકાનો રાષ્ટ્રધ્વજ
ધ્વજ / From Wikipedia, the free encyclopedia
જમૈકાનો રાષ્ટ્રધ્વજ ૬ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો. તે દિવસે જમૈકાએ બ્રિટન પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. ધ્વજમાં ત્રાંસો ચોકડીવાળો ક્રોસ છે જે ધ્વજને ચાર વિભાગમાં વહેંચે છે: બે લીલા અને બે કાળા. લીલા ભાગ ઉપર અને નીચે છે જ્યારે કાળા ધ્વજદંડ તરફ અને તેની વિરુદ્ધ દિશામાં છે.
Quick Facts પ્રમાણમાપ, અપનાવ્યો ...
![]() | |
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ઓગસ્ટ ૬, ૧૯૬૨ |
રચના | ત્રાંસો ચોકડીવાળો ક્રોસ જેના ચાર વિભાગમાં બે લીલા (ઉપર અને નીચે) અને બે કાળા (ધ્વજદંડ તરફ અને તેની વિરુદ્ધ) |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/28/First_proposed_flag_of_Jamaica.svg/640px-First_proposed_flag_of_Jamaica.svg.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Proposed_flag_of_Jamaica.svg/640px-Proposed_flag_of_Jamaica.svg.png)