ભારતીય ઉદ્યોગપતિ, ટાટા જૂથના સંસ્થાપક From Wikipedia, the free encyclopedia
જમશેદજી તાતા (૩ માર્ચ ૧૮૩૯ – ૧૯ મે ૧૯૦૪) એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.