જનકપુર પ્રાંત (નેપાળી:जनकपुर अञ्चल) નેપાળ દેશના મધ્યમાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.
પ્રાચીન રામાયણના પાત્ર રાજા જનકની રાજધાનીના નામ પરથી આ પ્રાંતનું નામકરણ કરવામાં આવ્યું હતું. જનકપુર શહેરના નામ પરથી આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.
- દોલખા જિલ્લો
- રામેછાપ જિલ્લો
- સિન્ધુલી જિલ્લો
- ધનુષા જિલ્લો
- મહોત્તરી જિલ્લો
- સર્લાહી જિલ્લો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.