જગત પ્રકાશ નડા (જન્મ: ૨ ડિસેમ્બર ૧૯૬૦) ભારતીય રાજકારણી છે, જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને હિમાચલ પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય છે. તેઓ ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે.[1][2] તેઓ, હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.[3]

Quick Facts જગત પ્રકાશ નડા સાંસદ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ...
જગત પ્રકાશ નડા

સાંસદ
Thumb
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
પદ પર
Assumed office
૧૭ જૂન ૨૦૧૯
રાજ્ય સભાના સભ્ય, હિમાચલ પ્રદેશ
પદ પર
Assumed office
૨૦૧૨
બેઠકહિમાચલ પ્રદેશ
અંગત વિગતો
જન્મ (1960-12-02) 2 December 1960 (ઉંમર 63)
પટણા, બિહાર
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીડૉ. મલ્લિકા નડા
સંતાનો
બંધ કરો

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.