જંગલી બિલાડી
From Wikipedia, the free encyclopedia
જંગલી બિલાડી અથવા રાની બિલાડી તરીકે ઓળખાતા આ ચોપગા, સસ્તન પ્રાણીનો વ્યાપ ગુજરાત રાજ્યના લગભગ બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. આ બિલાડી દેશી બિલાડી કરતાં મોટા કદની, પીળું ભુખરા રંગનું શરીર, લાંબા પગ અને ટુંકી પુંછડી ધરાવે છે.
Quick Facts જંગલી બિલાડી, સ્થાનિક નામ ...
જંગલી બિલાડી | |
---|---|
જંગલી બિલાડી | |
સ્થાનિક નામ | વાઘ બિલાડી,વાઘર બિલ્લો |
અંગ્રેજી નામ | JUNGLE CAT |
વૈજ્ઞાનિક નામ | Felis chaus |
આયુષ્ય | ૧૦ થી ૧૫ વર્ષ |
લંબાઇ | ૯૦ સેમી.(૨૦ સેમી.પુંછડી સહીત) |
વજન | ૬ કિલો |
સંવનનકાળ | વર્ષના કોઇપણ સમયે |
ગર્ભકાળ | ૬૩ દિવસ,૩ થી ૫ બચ્ચાં |
દેખાવ | દેશી બિલાડી કરતાં મોટા કદની,પીળું ભુખરૂં શરીર,લાંબા પગ અને ટુંકી પુંછડી. |
ખોરાક | ફળ, ઉંદર, છછુંદર, નાના પક્ષીઓ |
વ્યાપ | સમગ્ર ગુજરાતમાં[1] |
રહેણાંક | સુકા ઝાડી વાળા વિસ્તારોમાં |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગનાં નિશાન,અવાજ |
બંધ કરો