ચીરફળ એક કરિયાણું, તેજાનો અને મસાલો છે જે મુખ્યત્વે કોંકણી, કુમાઉં, નેપાળી, તિબેટી અને ચીની રસોઈમાં વપરાય છે. તે ઉપરાંત ભગ્વદ્ગોમંડળનાં પ્રમાણે, યૂનાની ઉપચારમાં બદહજમી અને અતિસાર સામે વપરાય છે.[1]

Thumb
ચીરફળ તેનાં બીજ સાથે.

આ ફળ વટાણાથી જરા મોટું થાય છે.[1]

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.