![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/82/CharlesBabbage.jpg/640px-CharlesBabbage.jpg&w=640&q=50)
ચાર્લ્સ બૅબેજ
From Wikipedia, the free encyclopedia
ચાર્લ્સ બૅબેજ (English: Charles Babbage) બ્રિટિશ ગણિતશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની, શોધક, યંત્રશાસ્ત્રના ઇજનેર હતા.[1] તેમનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ના રોજ ઇંગ્લેન્ડના લંડન શહેરમાં થયો હતો. તેઓ "કમ્પ્યૂટર ના પિતા" તરીકે ઓળખાય છે.[2]
Quick Facts ચાર્લ્સ બૅબેજ, જન્મ ...
ચાર્લ્સ બૅબેજ | |
---|---|
![]() портрет Чарльза Бэббиджа для газеты The Illustrated London News, 4 ноября 1871 | |
જન્મ | ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ ![]() લંડન ![]() |
મૃત્યુ | ૧૮ ઓક્ટોબર ૧૮૭૧ ![]() Marylebone ![]() |
અભ્યાસ | વિનયન સ્નાતક, માસ્ટર ઓફ આર્ટ્સ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | લેખક ![]() |
પુરસ્કારો | |
સહી | |
![]() |
બંધ કરો
== સંદર્ભ ==ટ
- Terence Whalen (૧૯૯૯). Edgar Allan Poe and the masses: the political economy of literature in antebellum America. Princeton University Press. પૃષ્ઠ ૨૫૪. ISBN 978-0-691-00199-9. મેળવેલ ૧૮ એપ્રિલ ૨૦૧૩.
- Copeland, B. Jack (૧૮ ડિસેમ્બર ૨૦૦૦). "The Modern History of Computing (Stanford Encyclopedia of Philosophy)". Stanford Encyclopedia of Philosophy. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર Charles Babbage સંબંધિત માધ્યમો છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |