From Wikipedia, the free encyclopedia
ચક્રવ્યુહ એ મહાભારત ના યુધ્ધની એક એવી રણનીતિ હતી, જે દ્રોણાચાર્ય વડે ઉપયોગમાં લેવાઇ હતી અને તેમાં અભિમન્યુ યુધ્ધમાં માર્યો ગયો હતો.[1] અર્જુને તેનો બદલો લેવા માટે જયદ્રથનો વધ કરેલો.
તેનો ઉપયોગ નીચેના કારણોથી થાય છે:
આ વ્યુહ માટે વિશાળ સેનાની જરૂર પડે છે.
આ વ્યુહરચના માટે વિશાળ સેનાની જરૂર પડે છે અને એમાં સાત ગોળાકારમાં સેનાની ગોઠવણ કરવામાં આવે છે, જે ચક્ર અથવા કમળ જેવો આકાર બનાવે છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.