ઘોડદોડ અથવા ઘોડાદોડ એટલે ઘોડા દોડાવવાની હરીફાઈ. આ સ્પર્ધા મુખ્યત્વે પ્રદર્શનની, તિવ્ર ઝડપની અને ક્ષેત્રગામી (ક્રોસ કન્ટ્રી) અથવા અવરોધયુક્ત (Obstakl) સ્પર્ધાઓ હોય છે.
જૂના જમાનાથી ચાલતી આવતી આ રમત વિશ્વભરમાં રમાય છે. પરંતુ ૬૮૪ એડી. પૂર્વે આ રમત ગ્રીસ ખાતે પ્રાચીન ઓલોમ્પિકમાં સૌપ્રથમ રમાયેલી હોવાનું માનવામાં આવે છે[1].
સંદર્ભો
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.