ઘી
રસોઈમાં વપરાતો તૈલી પદાર્થ / From Wikipedia, the free encyclopedia
ઘી (હિન્દી: घी ઘી, નેપાળી: घ्यू ઘ્યૂ, ઉર્દૂ: گھی ઘી, બંગાળી: ঘী ઘી, મરાઠી: तूप તૂપ, કન્નડ: ತುಪ್ಪ તુપ્પા, તમીલ: நெய் નેય, તેલૂગુ: నెయ్యి નેય્યી, ઢાંચો:Lang-so, અરેબિક: سمنة સમ્ના) એ દક્ષિણ એશિયામાં ઉદભવીત માખણનું શુદ્ધ સ્વરૂપ છે.[1] ભારતીય, બાંગ્લાદેશી, પાકિસ્તાની, સોમાલી, મધ્યપૂર્વી અને લાવેન્ટાઈન વાનગીમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે.