ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)
From Wikipedia, the free encyclopedia
ઘાટલોડિયા વિધાનસભા બેઠક ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી હતી.