ગોરેગાંવ
મુંબઈનું એક પરું / From Wikipedia, the free encyclopedia
ગોરેગાંવ મુંબઈના પશ્ચિમ રેલ્વે માર્ગ પર આવેલું એક પરું છે. ૨૦૧૮માં મુંબઈ ઉપનગરીય રેલ્વેના હાર્બર રેલ્વે માર્ગનું જોડાણ ગોરગાંવ સ્ટેશન સાથે કરવામાં આવ્યું હતું.
Quick Facts ગોરેગાંવ गोरेगाव, દેશ ...
ગોરેગાંવ
गोरेगाव | |
---|---|
પરું | |
ઓબેરોય મોલ અને કોમર્ઝ ટાવર (વેસ્ટઇન હોટેલ), ગોરેગાંવ, મુંબઈ. | |
અક્ષાંશ-રેખાંશ: 19.155°N 72.85°E / 19.155; 72.85 | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
સરકાર | |
• માળખું | મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (MCGM) |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | MH-02 |
લોકસભા વિસ્તાર | મુંબઈ ઉત્તર પશ્ચિમ |
વિધાનસભા વિસ્તાર | ગોરેગાંવ (પરાંનો પશ્ચિમ વિભાગ આવરે છે) દિંદોશી (પરાંનો પૂર્વ ભાગ આવરે છે) |
બંધ કરો