ખોખરા નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી જરુ, ખોખરા (તા. અંજાર) પાસેથી નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૩ ચોરસ કિમી છે.[1]

Quick Facts ખોખરા નદી, સ્થાન ...
ખોખરા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૪૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધસતાપર, વરસામેડી
બંધ કરો

આ નદી પર સતાપર, વરસામેડીનો બંધ આવેલો છે.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.