ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ખારોડ નદી એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ગઢશીશા ગામ નજીક ઉદ્ભવતી નદી છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૫૪.૬૦ ચોરસ કિમી છે. આ નદી પર રાજડા બંધ અને અન્ય નાના બંધો બંધાયેલ છે.[1]
ખારોડ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ગઢશીશા (તા. માંડવી) |
લંબાઇ | ૪૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | રાજડા બંધ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.