![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/Wadali_brothers.jpg/640px-Wadali_brothers.jpg&w=640&q=50)
કુતુબ મહોત્સવ
દિલ્હી પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત પાંચ દિવસીય સંગીત મહોત્સવ / From Wikipedia, the free encyclopedia
કુતુબ મહોત્સવ એ પાંચ-દિવસીય તહેવાર છે જે સામાન્ય રીતે ભારતીય મહાનગર દિલ્હીમાં કુતુબ સંકુલમાં નવેમ્બર-ડિસેમ્બરમાં દિલ્હી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે.[1] દિલ્હીનો આ ઉત્સવ દેશના સાંસ્કૃતિક કલા સ્વરૂપોના પ્રદર્શનની સાથોસાથ કુતુબ મિનારની ઉત્તમ રચનાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધ્યાન પર લાવે છે.
Quick Facts કુતુબ મહોત્સવ, પ્રકાર ...
કુતુબ મહોત્સવ | |
---|---|
![]() 'કુતુબ મહોત્સવ', ફેબ્રુઆરી ૨૦૦૮માં પ્રદર્શન કરી રહેલા વડાલી બંધુઓ | |
પ્રકાર | સૂફી સંગીત |
તારીખ | નવેમ્બર/ડિસેમ્બર |
સ્થાન | મેહરૌલી, નવી દિલ્હી |
Patron(s) | દિલ્હી પ્રવાસન |
વેબસાઇટ | http://www.delhi-tourism-india.com/festivals/qutub-festival.htm |
બંધ કરો
અત્યાર સુધીમાં ઘણા પ્રતિષ્ઠિત ગાયકોએ આ મહોત્સવમાં પ્રદર્શન કરી ચૂક્યા છે.[2][3]