From Wikipedia, the free encyclopedia
કાયામ્બે (જ્વાળામુખી) ઇક્વાડોર ખાતે આવેલો એક જ્વાળામુખી પર્વત છે, જે એન્ડીઝ પર્વતમાળાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર છે. આ શિખરની ઉંચાઇ ૫,૭૯૦ મીટર (૧૮,૯૯૬ ફૂટ) જેટલી છે, જે બરફ આચ્છાદિત શિખર છે.
આ જ્વાળામુખી છેલ્લે ઇ.સ.૧૭૮૬ના વર્ષમાં સક્રિય થયો હતો. ભૌગોલિક રીતે આ જ્વાળામુખી ઉત્તરીય જ્વાળામુખી ક્ષેત્ર માં આવે છે. આ જ્વાળામુખી મિશ્રિત પ્રકારનો કહેવાય છે.
આ જ્વાળામુખીના નામ પરથી કાયામ્બે નગરનું નામ પાડવામાં આવેલ છે.
Cayambe | |
---|---|
ઊંચાઈ | 5,790 m (18,996 feet) |
Prominence | 2,075 metres (6,808 ft) |
શ્રેણી | Ultra |
Location | |
સ્થળ | ઇક્વાડોર |
પર્વતમાળા | એન્ડીઝ |
અક્ષાંસ રેખાંશ | 0.029°N 77.986°W |
Geology | |
Type | Compound volcano |
Volcanic arc/belt | North Volcanic Zone |
છેલ્લો જ્વાળામુખી વિસ્ફોટ | 1786 |
Climbing | |
પર્થમ ચઢાણ | 1880 by Edward Whymper |
સરળ ચઢાણ | rock/snow climb |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.