કાનFrom Wikipedia, the free encyclopedia કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે. તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.
કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે. તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.