કલાકFrom Wikipedia, the free encyclopedia કલાક (પ્રતિક: h; અથવા hr) સમયનો એક પરંપરાગત એકમ છે. જે દિવસનો 1⁄24 અને વૈજ્ઞાનિક માપનમાં ૩,૫૯૯ થી ૩,૬૦૧ સેકન્ડ તરીકે મપાય છે. ડિજીટલ ઘડિયાળ પર મધ્ય રાત્રિથી ૧ વાગ્યા સુધી. મધરાત ૧૨ થી રાત્રિના ૧ વાગ્યા સુધી, સાદી ઘડિયાળ પર.
કલાક (પ્રતિક: h; અથવા hr) સમયનો એક પરંપરાગત એકમ છે. જે દિવસનો 1⁄24 અને વૈજ્ઞાનિક માપનમાં ૩,૫૯૯ થી ૩,૬૦૧ સેકન્ડ તરીકે મપાય છે. ડિજીટલ ઘડિયાળ પર મધ્ય રાત્રિથી ૧ વાગ્યા સુધી. મધરાત ૧૨ થી રાત્રિના ૧ વાગ્યા સુધી, સાદી ઘડિયાળ પર.