![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/GodfreyKneller-IsaacNewton-1689.jpg/640px-GodfreyKneller-IsaacNewton-1689.jpg&w=640&q=50)
કલન શાસ્ત્ર
From Wikipedia, the free encyclopedia
કલન શાસ્ત્ર સતત થતા ફેરફારોની ગણના કરવા માટેની ગણિતની એક શાખા છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/GodfreyKneller-IsaacNewton-1689.jpg/640px-GodfreyKneller-IsaacNewton-1689.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ce/Gottfried_Wilhelm_Leibniz%2C_Bernhard_Christoph_Francke.jpg/640px-Gottfried_Wilhelm_Leibniz%2C_Bernhard_Christoph_Francke.jpg)
આધુનિક કલન શાસ્ત્રની શોધ ૧૭મી સદીના પાછલા ભાગમાં સ્વતંત્ર રીતે આઇઝેક ન્યૂટન અને લાઇબ્નિત્ઝે કરી હતી.[1][2]
કલન શાસ્ત્રનો ઉપયોગ અત્યારે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં થાય છે.