કલકલિયો ( કિંગફિશર ) એ એક જાતના પક્ષીઓનું કુટુંબ છે. આ પક્ષીનો પ્રમુખ આહાર માછલી જેવા જળચરો હોઈ તે પાણીના સ્ત્રોતની નજીક મળી આવે છે. ગુજરાતમાં લગભગ પાંચ પ્રકારના કલકલીયા કુટુંબના પક્ષીઓ જોવા મળે છે. જેમાં સફેદ છાતીવાળો કલકલીયો, કાબરો કલકલીયો અને લગોઠી કલકલીયો મુખ્ય છે.
બાહ્ય કડીઓ
- ARKive - images and movies of the Kingfisher (Alcedo atthis) સંગ્રહિત ૨૦૦૬-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
- કલકલિયાનું વિડિયો દર્શન સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન on the Internet Bird Collection
- તુર્કીમાં કલકલિયાની તસવીરો
- એક જાતનો યુરોપીયન કલકલિયો (A hunting European Kingfisher)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.