![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/47/Assam_Districts.png/640px-Assam_Districts.png&w=640&q=50)
કરીમગંજ જિલ્લો
From Wikipedia, the free encyclopedia
કરીમગંજ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કરીમગંજ જિલ્લાનું મુખ્ય મથક કરીમગંજ શહેરમાં આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |