બગલા કુટુંબનું એક પક્ષી From Wikipedia, the free encyclopedia
કબુત કે કબૂત બગલો (અંગ્રેજી: grey heron), (Ardea cinerea) એ સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના કેટલાંક ભાગમાં વતન ધરાવતું પક્ષી છે. આમાનાં ઘણાં પક્ષીઓ શિયાળામાં ખુબ જ ઠંડા અને બરફીલા વિસ્તારમાંથી સ્થળાંતરણ કરે છે.
કબુત, કબૂત બગલો | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Pelecaniformes |
Family: | Ardeidae |
Genus: | 'Ardea' |
Species: | ''A. cinerea'' |
દ્વિનામી નામ | |
Ardea cinerea Linnaeus, 1758 | |
આછો લીલો: ઉનાળો ઘેરો લીલો: સમગ્ર વર્ષ વાદળી: શિયાળો |
આ મોટું પક્ષી છે, જેની ઊંચાઈ 100 cm (39 in) અને લંબાઈ 84–102 cm (33–40 in) તથા પાંખોનો વ્યાપ 155–195 cm (61–77 in) હોય છે.[2] શરીરનું વજન 1.02–2.08 kg (2.2–4.6 lb) વચ્ચે હોય છે.[3] તેના પીંછા ઉપરના ભાગે રાખોડી અને નીચેના ભાગે સફેદ હોય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.