![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Kapoor_family_on_Randir%2527s_birthday.jpg/640px-Kapoor_family_on_Randir%2527s_birthday.jpg&w=640&q=50)
કપૂર પરિવાર
ભારતીય પરિવાર / From Wikipedia, the free encyclopedia
કપૂર પરિવાર એક જાણીતા ભારતીય શો-બિઝનેસ પરિવાર છે હિન્દી સિનેમામાં લાંબો ઇતિહાસ ધરાવે છે, પરિવારના ઘણા સભ્યોએ અભિનેતાઓ, ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ તરીકે કારકિર્દી ધરાવે છે.
Quick Facts કપૂર પરિવાર, વંશીયતા ...
કપૂર પરિવાર | |
---|---|
![]() કપૂર પરિવાર રણધીરના જન્મદિવસ પર. | |
વંશીયતા | પંજાબી હિંદુઓ[1][2][3][4] |
હાલનો વિસ્તાર | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
મૂળ વતન | સમુંદ્રી, ફૈસલાબાદ, પંજાબ, બ્રિટિશ ભારત (હવે પંજાબ, પાકિસ્તાન) (પૃથ્વીરાજ કપૂર ૧૯૦૬માં)[5] |
સભ્યો |
|
સંલગ્ન સભ્યો | બચ્ચન પરિવાર[6] નાથ પરિવાર[7] સુરિન્દર કપૂર પરિવાર[8] પટૌડી પરિવાર[9] નંદા પરિવાર |
પરંપરાઓ | હિન્દુ[1][2] |
માલિકી પ્રદેશો | કૃષ્ણ રાજ બંગલો, મુંબઈ, ભારત |
૧૯૨૯થી સક્રિય; પૃથ્વીરાજ કપૂરએ અલમ અરા (૧૯૩૧) માં કામ કર્યું હતુ જે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી. |
બંધ કરો