![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f5/Ornamental_katar.jpg/640px-Ornamental_katar.jpg&w=640&q=50)
કટાર
From Wikipedia, the free encyclopedia
કટાર[1][2][3] (સંસ્કૃત: कट्टार, કટાર અથવા કટારી, કન્નડ: ಕಠಾರಿ કટારી, મલયાલમ: കട്ടാരം કટારમ , મરાઠી: कट्यार, તમિલ: கட்டாரி કટ્ટારી અથવા குத்துவாள் કુટ્ટુવાલ ) ભારતમાં વિકસિત અને પ્રાચીન કાળથી પ્રચલિત એક શસ્ત્ર (દબાણ કટારી) છે.[4] કટારનું ફળું ધારદાર અંગ્રેજી અક્ષર 'વી' આકારનું અને હાથો અંગ્રેજી અક્ષર 'એચ' આકારનો હોય છે. આ હથિયારનો ઉપયોગ ભારતીય ઉપખંડમાં ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f5/Ornamental_katar.jpg/320px-Ornamental_katar.jpg)