કચ્છ ઘોરાડ અભયારણ્ય
કચ્છ ઘોરાડ અભયારણ્ય અબડાસા (નલિયા) / From Wikipedia, the free encyclopedia
કચ્છ ઘોરાડ અભયારણ્ય (અંગ્રેજી: Kutch Bustard Sanctuary અથવા Kachchh Great Indian Bustard Sanctuary) કે જે લાલા પરજણ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા નલીયા તાલુકામાં આવેલા જખૌ ગામ નજીક આવેલું એક સુરક્ષિત ક્ષેત્ર છે.[1][2][3][4][5]
Quick Facts કચ્છ ઘોરાડ અભયારણ્ય કચ્છ ભારતીય ઘોરાડ અભયારણ્ય, દેશ ...
કચ્છ ઘોરાડ અભયારણ્ય
કચ્છ ભારતીય ઘોરાડ અભયારણ્ય | |
---|---|
રાષ્ટ્રીય ઉદ્યાન | |
![]() ભારતીય ઘોરાડ (Great Indian Bustard) | |
અક્ષાંશ-રેખાંશ: 23.219°N 68.714°E / 23.219; 68.714 | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ જિલ્લો |
કચ્છ ઘોરાડ અભયારણ્ય | જુલાઇ ૧૯૯૨ |
વિસ્તાર | |
• કુલ | ૨ km2 (૦.૮ sq mi) |
નજીકનું શહેર | જખૌ |
વ્યવસ્થાપન સંસ્થા | ભારત સરકાર, ગુજરાત સરકાર |
વેબસાઇટ | gujaratindia |
બંધ કરો