ભારતની નદી From Wikipedia, the free encyclopedia
કંકાવટી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ભીમપુર ગામ નજીક છે અને તે કચ્છના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૯૨ ચોરસ કિમી છે.[1]
કંકાવટી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૪૦ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કંકાવટી જળાશય યોજના, ખારુઆ |
આ નદી પર ખારુઆ (તા. અબડાસા) પાસે કંકાવટી જળાશય યોજના હેઠળ બંધ આવેલો છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.