ઓઝત નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ઓઝત નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. નદીની લંબાઇ ૧૨૫ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૩૧૮૫ ચો.કિમી છે.[2] ઓઝત નદી વિસાવદર પાસેથી નીકળીને ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને મળે છે.
Quick Facts ઓઝત નદી, સ્થાન ...
ઓઝત નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૧૨૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર[1] |
⁃ સરેરાશ | 3 m3/s (110 cu ft/s)[1] |
બંધ કરો
ડાય મીણસાર નદી ઓઝત નદીની સહાયક નદી છે.
આ નદી પર બાદલપુર પાસે બંધ-સિંચાઇ યોજના પણ આવેલી છે. આ ઓઝત બંધ ૨૫ દરવાજાઓ ધરાવે છે.