![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/41/Flag_of_Austria.svg/langgu-640px-Flag_of_Austria.svg.png&w=640&q=50)
ઑસ્ટ્રિયા
યુરોપનો એક દેશ / From Wikipedia, the free encyclopedia
ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.
Quick Facts Republik Österreich, રાજધાની and largest city ...
Republik Österreich | |
---|---|
સૂત્ર: નથી | |
રાષ્ટ્રગીત: લૅન્ડ ડર બર્જ, લૅન્ડ આમ સ્ટ્રોમ | |
![]() | |
રાજધાની and largest city | વિયેના |
અધિકૃત ભાષાઓ | જર્મન સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.) |
સરકાર | પ્રજાસત્તાક |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૧.૩ |
વસ્તી | |
• ૨૦૦૫ અંદાજીત | ૮,૨૦૬,૫૨૪ (૮૬મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૮,૦૩૨,૯૨૬ |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૨૬૭ બિલિયન (૩૫મો) |
• Per capita | $૩૨,૯૬૨ (૯મો) |
GDP (nominal) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૩૧૮ બિલિયન (૨૨મો) |
• Per capita | $૩૯,૨૯૨ (૧૦મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | ૦.૯૩૬ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૭મો |
ચલણ | યુરો (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૪૩ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .at |
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ |
બંધ કરો
જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.
ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.