એ (A)
From Wikipedia, the free encyclopedia
A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે. નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.