![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/87/Wfm_area_51_landsat_geocover_2000.jpg/640px-Wfm_area_51_landsat_geocover_2000.jpg&w=640&q=50)
એરિયા 51
From Wikipedia, the free encyclopedia
એરિયા ૫૧ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અત્યંત ગુપ્ત હવાઈમથકનું નામ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) અનુસાર આ વિસ્તારનું સાચું નામ હોમે હવાઇ મથક (ICAO: KXTA) છે.[2][3] જોકે વિયેતનામ યુદ્ધ વખતે CIA દસ્તાવેજોમાં એરિયા ૫૧ નામ ઉપયોગમાં લેવાયું હતું.[4] આ ક્ષેત્ર ડ્રીમલેન્ડ અને પેરેડાઇઝ રેન્ચ તરીકે પણ ઓળખાય છે.[5]
Quick Facts હોમે હવાઇમથક, સારાંશ ...
હોમે હવાઇમથક | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() ૨૦૦૦માં લેવાયેલ ઉપગ્રહીય છબી, જે એરિયા ૫૧ના ઉત્તર-નૈઋત્ય દિશામાં ગ્રૂમ તળાવ દર્શાવે છે. | |||||||||||||||||||
| |||||||||||||||||||
સારાંશ | |||||||||||||||||||
હવાઇમથક પ્રકાર | લશ્કરી મથક | ||||||||||||||||||
માલિક | યુ.એસ. ફેડરલ ગવર્મેન્ટ | ||||||||||||||||||
સંચાલક | યુનાઈટેડ સ્ટેટ્સ એર ફોર્સ | ||||||||||||||||||
સ્થાન | લિંકન કોલોની, નેવાડા, યુ.એસ.એ. | ||||||||||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૪,૪૬૨ ft / ૧,૩૬૦ m | ||||||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 37°14′06″N 115°48′40″W | ||||||||||||||||||
નકશો | |||||||||||||||||||
રનવે | |||||||||||||||||||
| |||||||||||||||||||
બંધ કરો
વિવિધ અફવાઓને કારણે એરિયા ૫૧ પરગ્રહી વિમાનો અને યુ.એફ.ઓ. જેવા ઉદાહરણોનું કેન્દ્ર બની ગયું છે અને લોકોના દાવા અનુસાર એરિયા ૫૧માં પરગ્રહી ઉપર વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે.[સંદર્ભ આપો]