એમ. એસ. સુબ્બુલક્ષ્મી
ગાયક, કર્ણાટકી ગાયક / From Wikipedia, the free encyclopedia
મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ડિસેમ્બર ૨૦૦૪) કર્ણાટકી સંગીત ગાયિકા હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર હતા.[1] તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા.[2] ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા.[3][4]
Quick Facts એમ. એસ. સુબ્બુલક્ષ્મી, પાર્શ્વ માહિતી ...
એમ. એસ. સુબ્બુલક્ષ્મી | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર એમ. એસ. સુબ્બુલક્ષ્મી | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી |
અન્ય નામો | એમ. એસ. |
જન્મ | (1916-09-16)16 September 1916 મદુરાઇ, મદ્રાસ પ્રાંત, ભારત |
મૂળ | ભારત |
મૃત્યુ | 11 December 2004(2004-12-11) (ઉંમર 88) ચેન્નઈ, તમિલનાડુ, ભારત |
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | શાસ્ત્રીય ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૩૦ — ૨૦૦૪ |
બંધ કરો