![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/IndraNooyiDavos2010ver2.jpg/640px-IndraNooyiDavos2010ver2.jpg&w=640&q=50)
ઈન્દ્રા નૂયી
ભારતીય અમેરિકન વ્યાપાર એક્ઝિક્યુટિવ અને પેપ્સિકોના પૂર્વ હેડ / From Wikipedia, the free encyclopedia
વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક પેપ્સીના ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયી ભારતીય મૂળનાં છે. પેપ્સીકોના બિઝનેસમાં વર્ષ ૨૦૦૭માં ૨૨ ટકાનો વધારો થયો તેનો શ્રેય ઈન્દ્રા નૂયીને આપવામાં આવે છે. ટાઈમ સામાયિક તેમને વૈશ્વિક કક્ષાના આગેવાન (વર્લ્ડ કલાસ લીડર) ગણાવે છે. ઈન્દ્રા નૂયીએ કંપની ચલાવવામાં જે માનવતાવાદી અભિગમ અપનાવ્યો, તેની સૌ પ્રસંશા કરે છે અને તેમના નેતૃત્વના બે મોઢે વખાણ કરે છે.
Quick Facts ઈન્દ્રા નૂયી, જન્મ ...
ઈન્દ્રા નૂયી | |
---|---|
![]() | |
જન્મ | ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૫ ![]() |
પુરસ્કારો |
|
પદની વિગત | મુખ્ય કાર્યકારી અધિકારી (પેપ્સીકો, ૨૦૦૬–૨૦૧૮) ![]() |
બંધ કરો