From Wikipedia, the free encyclopedia
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.