ઇઝરાયેલ નેશનલ લાયબ્રેરી
From Wikipedia, the free encyclopedia
ઇઝરાયેલ નેશનલ લાયબ્રેરી (הספרייה הלאומית - HaSifria HaLeumit - National Library of Israel) ઈઝરાયલનું રાષ્ટ્રીય પુસ્તકાલય છે. તે જેરુશલેમ શહેરના હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમ પ્રાંગણમાં આવેલ છે.