આસામ રેજિમેન્ટ
ભારતીય પાયદળની એક ટુકડી / From Wikipedia, the free encyclopedia
આસામ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. રેજિમેન્ટ કુલ ૨૧ પલટણો ધરાવે છે જેમાં ૧૫ પાયદળ પલટણો, ૩ રાષ્ટ્રીય રાઇફલ્સ, ૩ સ્થાનિય સેનાની પલટણો છે. આ સિવાય નવી ઉભી કરાઈ રહેલ રેજિમેન્ટ અરુણાચલ સ્કાઉટ્સની બે પલટણો પણ રેજિમેન્ટ સાથે જોડાણ ધરાવે છે. તેમાં સૈનિકો પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોમાંથી જ સૈનિકો ભરતી કરવામાં આવે છે.